________________
000પીપી [ ૧૩૦ ]
આવે તો આવી અમૂલ્ય સાહિત્ય સેવાનો લાભ જનતા વધારે પ્રમાણમાં લઇ શકે એ નિઃશંક છે. પ્રાન્ત અનુવાદકના આ પ્રશંસનીય પ્રયાસને આવકારતા આખું ઉપયોગી સાહિત્ય સંસ્થા પ્રગટ કરતી રહે તેમ ઇચ્છીએ છીએ.
[સાપ્તાહિક જૈન' પત્ર--ભાવનગર]
વિષયનું સ્પષ્ટીકરણ કરવા માટે ૧૨૭ યંત્રો, ને સિત્તેર ચિત્રો આપેલાં છે. લગભગ આઠસો પાનાંનો આવો દળદાર ને મનોહર રીતે છાપેલો ગ્રંથ પ્રગટ કરવા માટે અને માત્ર છ રૂપિયા જેટલી નજીવી કિંમતે આપવા માટે વાચકો અનુવાદક મુનિશ્રીના સદૈવ ઋણી રહેશે.
અપ્રકાશિત જૈન સાહિત્યનો ભંડાર વિશાળ છે, એમાંથી ભાષાંત૨રૂપે પણ જો પ્રજાને એનો પરિચય કરાવવાનું કામ મુનિશ્રી ઉઠાવી લેશે તો તેઓશ્રીને જૈન દર્શન”ની સેવા બજાવવા ઉપરાંત ગુર્જર સાહિત્યની સેવા કરવાનું માન મળશે. અંતે આવો ઉપયોગી ગ્રન્થ, અનેક વરસોની મહેનત ઉઠાવ્યા પછી, પ્રગટ કરવા માટે મુનિપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજને ધન્યવાદ આપીએ છીએ, અને સમાલોચના માટે અમારાથી એ ગ્રંથનું વાંચન થયું એ માટે મુનિમહારાજના અમે આભારી છીએ. અંતે વાચકોને આ ગ્રંથ વાંચી જવાની ભલામણ કરીને વિરમીએ છીએ.
દ્રવ્યાનુયોગનો આ સુંદર ગ્રંથ છે. પ્રકરણના અભ્યાસીઓએ ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. અનુવાદકનો પ્રયાસ ખૂબ જ પ્રશંસાપાત્ર છે.
[પ્રસિદ્ધ માસિક પત્ર ચિત્રમય જગત્’પૂના, ૧૫૦ લીટીના પ્રગટ થયેલા અભિપ્રાયમાંથી]
ખગોળનું સ્વરૂપ બતાવવા માટે બહુ જ ઉપયોગી છે. આવા ગ્રંથો વાંચ્યા સિવાય દ્રવ્યાનુયોગનું પ્રવેશ જ્ઞાન થઇ શકતું નથી. તેથી અમે આ ગ્રન્થ સાદ્યંત વાંચવાની ભલામણ કરીએ છીએ અને અનુવાદક મુનિરાજને અભિનંદન આપવા સાથે આવા અનેક ગ્રન્થો પ્રસિદ્ધ કરવાનું સૂચવીએ છીએ.
[દીર્ઘજીવી માસિક જૈન ધર્મ પ્રકાશ' ભાવનગર]
૮૨૫ પૃષ્ઠ, ૭૦ ચિત્રો અને ૧૨૪ યન્ત્રોથી શોભતો દળદાર ગ્રંથ પ્રથમ નજરે તો અખુટ પ્રશંસા આમંત્રી લે છે.
*
Jain Education International
પચ્ચીસ વર્ષ પહેલાં આ સંગ્રહણીસૂત્ર મૂળગ્રંથ અને શ્રીમદ્ દેવભદ્રસૂરિની વૃત્તિ સાથે દેવચંદ લાલભાઇ ગ્રન્થમાળામાં પ્રગટ થઇ ચૂકેલ છે, અને અનુવાદની એક યા બીજા સ્વરૂપમાં તેની બીજી બે ત્રણ
સબસીડી સીધી
For Personal & Private Use Only
www.jainelibrary.org