________________
સભાખ્ય-ભાષાંતર
૨૪૩
જીવને અશુભકર્મોનો બંધ પણ અટકે છે. * બંધ અટકે (સંવર થાય) તો જ નિર્જરા પરિપૂર્ણ લાભદાયી છે. * માટે આ તપદ્વારા બમણો લાભ થાય. (૧) સંવર અને (૨) નિર્જરા. જે પરમપદની પ્રાપ્તિનું
પરમ શ્રેષ્ઠ કારણ છે. તેથી કરીને કર્મ રોકવા અને કર્મ ખપાવવા માટે પૂ. ગ્રન્થકાર શ્રી એ અહીં ગુમિ, સમિતિ, ધર્માનુપ્રેક્ષા (ભાવના), પરીષહ, બારપ્રકારના તપ ઈત્યાદિનું ભેદ વગેરે દ્વારા સુંદર વર્ણન કર્યું છે અને તે સિવાય કયા ગુણસ્થાનકે રહેલો કયો વ્યકિત કેટલી નિર્જરા કરે તે દર્શાવી, અંતમાં નિર્ચન્થ(સાધુ)ના ભેદ વગેરે દર્શાવી આપણને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આગળ વધારવા પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.
* કુલ સૂત્ર ૨૮૮ + ૪૯ = ૩૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org