SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રવર પ્રણીત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જીવન વિષે મહત્ત્વનું કર્તવ્ય: -:संप्मन्ध अरिडा: सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥ १ ॥ जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः || २ || परमार्थालाभे वा दोषेष्वारम्भकस्वभावेषु । कुशलानुबन्धमेव स्यादनवद्यं यथा कर्म ॥३॥ જે (આત્મા) સમ્યગ્દર્શનથી શુદ્ધ થયેલા જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે તેનો દુ:ખ રૂપ છતાં આ જન્મ સફળ થાય છે. (૧) જેથી, કર્મોના ફ્લેશથી ભરપુર આ જન્મમાં એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને કર્મના ફ્લેશોનો નાશ થઈ જાય, ખરેખરો પરમાર્થ या छे. Jain Education International અથવા, આરંભક સ્વભાવવાળા દોષો હોતે છતે (કદાચ) એ પરમાર્થ પ્રાપ્ત ન કરી શકાય તો એ રીતે જ પ્રયત્ન કરવો કે જેથી નિર્દોષ કુશલાનુબંધી કર્મ (પુણ્ય) જ अंधाय ષત્પુરુષ અને તે ષડ્માં અર્હત્ની પૂયતા कर्माहितमिह चामुत्र चाधमतमो नरः समारभते । इहफलमेव त्वधमो विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः ॥५॥ यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम एव ॥ ६ ॥ 17 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy