SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અર્થ- સચેતન અને અચેતન તેમજ બાહ્ય અને અભ્યન્તર દ્રવ્યોમાં મૂર્છા (મમતા) તે પરિગ્રહ છે. ઈચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષા, કાંક્ષા, લોલુપતા, મૂર્છા તે એકાર્થવાચી છે. ।।૧૨।। ૧૭૨ માધ્યમ્- અત્રાક્ષ-પૃથ્વીમસ્તાવવ્રતાનિ, અથ વ્રતી જ રૂતિ ?, अत्रोच्यतेઅર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે વ્રતો તો સમજ્યા. હવે વ્રતી કોણ (કહેવાય) ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં. સૂત્રમ્- નિઃશલ્યોવ્રતી ।।૭-૨૩।। અર્થ- શલ્યવિનાનો વ્રતધારી તે વ્રતી કહેવાય. भाष्यम्- मायानिदानमिथ्यादर्शनशल्यैस्त्रिभिर्वियुक्तो निःशल्यो व्रती भवति, व्रतान्यस्य सन्तीति व्रती, तदेवं निःशल्यो व्रतवान् व्रती भवतीति ॥१३॥ અર્થ- માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ શલ્યથી રહિત નિ:શલ્યવ્રતી કહેવાય. વ્રતો જેને છે તે (અર્થાત્ વ્રતધારી) વ્રતી કહેવાય. ।।૧૩। સૂત્રમ્- અર્થનાRT ।।૭-૪૫ અર્થ- અગારી અને અનગારી એમ બે પ્રકારે વ્રતી હોય છે. भाष्यम् - स एष व्रतीद्विविधो भवति - अगारी अनगारश्च, श्रावकः श्रमणश्चेत्यर्थः ॥ १४॥ અર્થ- તે આ વ્રતી બે પ્રકારે હોય છે. (૧) અગારી અને (૨) અનગારી એટલે કે (૧) શ્રાવક અને (૨) શ્રમણ (સાધુ) એમ સમજવું. ।।૧૪। અધ્યાય – ૭ માધ્યમ્- અન્નાહ-જોડનયોઃ પ્રતિવિશેષ કૃતિ ?, अत्रोच्यते અર્થ- (જિજ્ઞાસુ) અહીં પૂછે છે કે એ બંનેમાં શો ફરક છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં. Jain Education International સૂત્રમ્- અણુવ્રતોઽારી ।।૭-II અર્થ- અણુવ્રતધારી તે અગારી કહેવાય. भाष्यम्- अणून्यस्य व्रतानीत्यणुव्रतः, तदेव मणुव्रतधरः श्रावकोऽगारी व्रती भवति ॥ १५॥ किञ्चान्यत्અર્થ- અણુ (નાના થોડા અંશે) વ્રતો છે જેને તે અણુવ્રતી. તે એ પ્રકારના અણુવ્રતોને ધારણકાર શ્રાવક એ અગારી વ્રતધારી કહેવાય છે. II૧૫ I વળી બીજું,... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy