SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે અત્યંત પ્રત્યક્ષ થાય છે, અનુભવમાં આવે છે કે આ દેહ વિનાશી છે, કુટુંબ વિનાશી છે. આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે એવું, એને અનુભવ થયા પછી કાંઈ થાય જ નહીં. (પા. ૫૫). આ આત્માને જન્મ નથી, મરણ નથી, રોગ નથી. જન્મમરણ એ દેહનો સ્વભાવ છે. (પા. ૫૫) સદ્ગુરૂના આત્માની ચેષ્ટા ઓળખાતી જ નથી. જો ઓળખાય તો આપણી વૃત્તિ એમાં ચોંટી જાય અને હું બધું જાણું છું એવો પોતાનો સ્વચ્છેદ મટે. (પા. ૫૯). દરેક પદાર્થ યથાર્થ જાણવો હોય તો વૈરાગ્ય જોઈએ. આ સંસાર કડવો લાગે. આમાંથી ક્યારે છૂટું ? એમ થાય. એનું નામ વૈરાગ્ય. રાગદ્વેષ, ગુરૂવાણી છે પપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005472
Book TitleGuruvani
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy