SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Sજ છે * * * ભાઈઓ, આ આત્માને જડ સાથે સંયોગ થયો છે. કર્મ વળગ્યા છે કારણ કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. જ્યાં લગી એને ભાન નથી ત્યાં સુધી એ કર્મબંધન કરે છે. નવો બંધ ન પડે અને જૂનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી અને આ જડ-શરીર એ જ હું એમ માને છે ત્યાં સુધી મોક્ષ નથી થતો અને બંધ પડે છે તેમ છતાં ચેતન-આત્મા-પોતાના સ્વભાવનો ત્યાગ નથી કરતો. એટલે કે એનો જ્ઞાન ગુણ નાશ નથી પામતો. ભલે અજ્ઞાન છે; અસમ્યકજ્ઞાન છે; એ જ્ઞાન છે પણ અસમ્યક્ છે કેમ કે હું કોણ છું એ ખબર નથી. આત્મા વિષે અભાન છે, ઓળખાણ નથી. અનાદિકાળથી જીવની આ દશા છે. માટે જ ભવભ્રમણ મટતું નથી. ગુરૂવાણી ૦ ૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005472
Book TitleGuruvani
Original Sutra AuthorN/A
AuthorLadakchand Manekchand Vora
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy