________________
પરમકૃપાળુ દેવશ્રીના પુનિત શ્રીચરણોમાં પ્રેમભક્તિ સહ
સમર્પણ
દેવદિવાળી પ્રભુ તે જ દિપાવી:
સકલ કર્મને દીધાં ખપાવી, આતમરામને લીધા વધાવી, શાશ્વતધર્મની ધજા ફરકાવી. તારો આશ્રય, તારી ભક્તિ, તારી પૂજા એ જ અમ શક્તિ.
સુધારસની તે આપી યુક્તિ, અમે અર્પીએ તને આ ગુરૂવચનપંક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org