________________
સમર્પણ
પ. પૂ. શ્રી કાલીદાસભાઈના
ચરણકમળમાં
વરસી તુજ પર ગુરુકૃપા, બીજજ્ઞાન તણી અનુપા, ચેતવી ચેતના અરૂપા.
તું સરલ તરલ, તારો પુરુષાર્થ વિરલ, દોડ્યો, ઊડયો, તું સિદ્ધમહલ.
ઓ ! સમર્થ જ્યોતિર્ધર,
અમારી બાંહ્ય પણ ધર, ઓ કલ્યાણકર ! પૂજીએ તને પ્રહર પ્રહર.
બન્યો તે ધન્ય,
અમે તારા વારસ અનન્ય, સમર્પએ તને આ પુષ્પ સુરમ્ય, ધન્ય ! ધન્ય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org