SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રપ LI સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા”, અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્દભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧ જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩ કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ “અસ્તિ' તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં. એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ ૨૨મું વર્ષ : મુંબઈ ૨૬ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ, પિછે સબ સરલ છે, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી કયા કહું?. . ખોજ પિંડ બ્રહ્માંડકા, પતા તો લગ જાય, યેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ... આપ આપકું ભુલી ગયા, ઈનસે કયાં અંધેર ? JE સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જ 00000000000 0 0 | પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો ૧૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy