SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 167267ASOROROROKOROKORROR FEEEEEEEEEEEEEEEEEEE શ્રીમદ્ રાજચંદ્રજી વાણી પ્રમuqઠ જલતતા ૧ 25252525252525252525 પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુપમ તત્ત્વદર્શને આ જગત પર અનેરો ઉપકાર કર્યો. જૈનદર્શનની વિશેષતા દર્શાવીને એનો આધ્યાત્મિક સંદેશ એમણે એમની વાણીમાં પ્રગટ કર્યો. અહીં એમની વાણીના વિરાટ ગહન સાગરમાંથી કેટલાક પાણીદાર મોતી જેવા વિચારો આલેખીએ છીએ. ૧. જૈનદર્શનનો મર્મ ૨. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત 3. મોક્ષમાર્ગનું રહસ્ય ૪. વચનામૃતની પદ-સરિતા | માપના NOXONOVONONONONOOLOKOLOX
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy