________________
મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ
૫૧ “કાળક્રમે એ મૂર્તિ પદ્માવતી દેવીએ ધનેશ્વર સાથે વાહને આપી. તેણે કાંતિનગરીમાં જિનાલય કરાવી સ્થાપન કરીને બે હજાર વર્ષ સુધી પૂછ. એ જ મૂર્તિના પ્રભાવથી સ્તંભતીર્થ થયું.
“સ્તંભનતીર્થ (ખંભાત)માં હાલ (વિ. ર. ૧૩૬૦ની આસપાસમાં) તે પૂજાય છે, અને હવે પછી પણ આ મૂર્તિ ઘણા કાળ સુધી ઘણે ઠેકાણે પૂજાશે” વગેરે.
પરંતુ એ જ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ લગભગ એ જ અરસામાં રચેલ શ્રીશંખપુરક૯૫ઃ (તેત્ર ૨)માં લખ્યું છે કે,
“નાગરાજ ધરણેન્દ્રના આવાસમાં ઘણા કાળથી પૂજાતી મહાપ્રાભાવિક શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમા શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ કરેલી આરાધનાથી સંતુષ્ટ થઈને ધરણેનકે શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિના નાનજળને છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર જરાસંધે મૂકેલી જરા કુળદેવી નાસી ગઈ. શ્રીકૃષ્ણનો જય થયે, તેથી શ્રીકૃષ્ણ ત્યાં શંખપુરનગર નવું વસાવ્યું, અને તેમાં મને હર નવીન મંદિર બંધાવીને ધરણેન્ડે આપેલી શ્રી પાર્શ્વ પ્રભુની અસલ મૂર્તિને તેમાં ભક્તિપૂર્વક પધરાવી.”
આમ એક જ આચાર્યો બનાવેલા બે કમાંથી પહેલામાં “શ્રી શંખપુરમાં નવી મૂર્તિ કરાવીને પધરાવી અને અસલ મૂર્તિ સાથે લઈ જઈ દ્વારિકામાં પધરાવ્યાનું 'અને બીજા “શ્રી શંખપરકલપ”માં “અસલ મૂર્તિ, જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org