________________
તીર્થની ઉત્પત્તિ
આજથી આશરે પોણા નવ હજાર વર્ષ પહેલાં (૮૭૪૩૪ વર્ષ પહેલાં) વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ થઈ ગયા.
શ્રીકૃષ્ણ વાસુદેવ વીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ (શ્રી નેમિનાથ ભગવાન)ને કાકાને દીકરા થતા હતા.
શ્રીકૃષ્ણ વાસુદેવને શજગહીના મહારાજા નવમા પ્રતિવાસુદેવ જરાસંધ સાથે દ્વારિકા નગરીથી ઈશાન ખૂણામાં આવેલા વઢિયાર દેશમાં, શ્રીકૃષ્ણના તાબાના દેશના સીમાડે, સરસ્વતી નદીની નજીકમાં આવેલ સેનપલ્લી ગામની પાસે મહાભયંકર યુદ્ધ થયું હતું.
સજા જરાસંધ પ્રતિવાસુદેવ હતા. એટલે ભુતક્ષેત્રના દક્ષિણાર્ધ વિભાગના લગભગ તમામ રાજાઓ અને વૈતાઢ્ય પર્વતના વિદ્યારે પણ તેના પક્ષમાં હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org