________________
શખેશ્વર મહાતીર્થ
પણ તું માટે ને હું છટ, ફેગટ ફૂલ્ય શું થાય; ખમ એ અપરાધ અમારે, ભક્તિવશે કહેવાય છે. સાંઈ ૬ શ્રીશંખેશ્વર વામાનંદન, ઊભા એલગ કીજે; રૂપવિબુધને મેહન પભણે, ચરણેની સેવા દીજે રે. સાંઈ ૭
(૧૨) મેરે સાહિબ તુમ હી હે, પ્રભુ પાસ જિમુંદા; ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે... ૧ મેં ચકોર કરું ચાકરી, જબ તુમહી ચંદા; ચકવાક મેં હુઈ રહું, જબ તુમહી દિશૃંદા. મેરે. ૨ મધુકર પરે મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમહી ગેવિંદા. મેરે ૩ જબ તુમ ગજિત ઘન ભયે, તબ મૈં શિખિનંદા; તુમ સાયર જબ મં તદા, સુરસરિતા અમદા. મેરે ૪ દૂર કરો દાદા પાસજી! ભવદુઃખકા ફંદા; વાચક જશ કહે દાસકું, દીએ પરમાનંદા. મેરે૫
(૧૩) રાતાં જેવાં ફૂલડાં ને, શામળ જે રંગ, આજ તારી આંગીને કાંઈ રૂડે બને છે રંગ; પ્યા પાસજી હે લાલ! દીનાનાથજી હે લાલ !
દીનદયાળ મને નયણે નિહાળ. ૧ જોગીવાડે જાગતે ને, માતે ધિંગડમલ્લ શામળે સોહામણે કાંઈ જીત્યા આઠે મલ્લુ. પ્યારા ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org