________________
૨
શંખેશ્વર મહાતીર્થ ગામ ગામે ઓચ્છવ થાવે, ગુણ જન ગુણ ગાવે,
શંખેશ્વર નગરી પાવે. સુણે ૧૦ તે પ્રભુ ભટણ કામે, શા મૂલચંદ સંત શ્રી પામે,
સંઘવી માણેકશા નામે. સુ. ૧૧ વંશ વડા છે શ્રીમાલી, ઈચ્છાચંદ માણેક જેડ ભલી,
ગૂર્જરદેશને સંઘ મળી. સુણે ૧૨ અઢારસે સીત્તેર વરસે, માગશર વદ પડવા દિવસે,
વિશ્વભર ભેટયા ઉલસે. સુણે- ૧૩ સાહિબ મુખ દેખી હસતા, શ્રી શુરવીર વિજ્ઞ હરતા,
પ્રભુ નામે કમલા વરતા. સુ. ૧૪
નિત્ય સમરું સાહેબ સયણું, નામ સુણતાં શીતલ સવણ, જિન દરિશન વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લશે નયણાં રે; શંખેશ્વર સાહિબ સાચો, બીજાને આશરો કાચે રે.
"
શંશ્વખેર૦ ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણસંચિત સે પણ લીજે, અરિહા પઢ પર્યવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે.
શંખેશ્વર, ૨ સંવેગ તજી ઘરવાસે, પ્રભુ પાસના ગણધર થાશે; તવ મુક્તિપુરીમાં જાશે, ગુણી લેકમાં વયણે ગવાશે રે.
શંખેશ્વર૦ ૩ એમ દામોદર જિનની વાણી, આષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભવે .
શંખેશ્વર૦ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org