________________
૨૬
શ મેશ્વર મહાતીર્થ દસાડામાં વીશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૩ર, દેરાસર ૧, ઉપાશ્રય ૨, જૈન ધર્મશાળા ૧, જૈન પાઠશાળા ૧ વગેરે છે.
ઉપરાંત આજે શંખેશ્વરથી સીધી ભુજ, સુરેન્દ્રનગર, શજકોટ, કાંગધ્રા, મહેસાણા, પાટડી, માંડળ, અંબાજી, દીઓદર, ડીસા, થરાદ, સમી ને વિજાપુરની મેટર બસે જાય છે. ( હારીજ અને ચાણમાની વચ્ચે કંઈ નામનું ટેશન આવે છે. ત્યાંથી દક્ષિણ દિશામાં કંબોઈ ગામ આશરે અડધે માઈલ થાય છે.
કઈ પ્રાચીન જૈન તીર્થ છે. અહીં શ્રી મોહન પાર્શ્વનાથજીનું મનોહર જિનાલય છે. આ મૂર્તિ ઘણી મનહર અને ચમત્કારિક છે. અહીં પહેલાં કંઈ પાર્શ્વનાથની પ્રતિમા હતી, તે હાલમાં પાટણના કોઈ દેરાસરમાં મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં ઉપાશ્રય અને ધર્મશાળાઓ છે. જતાં કે વળતાં આ તીર્થની યાત્રાને અવશ્ય લાભ લે.
ચાણસ્મા ગામમાં પણ મૂળનાયક શ્રી ભટેવા-પાશ્વનાથની મૂર્તિ પ્રાચીન, મહાપ્રાભાવિક અને ચમત્કારિક છે. આ જિનાલય પ્રાચીન, વિશાળ અને મનહર છે. યાત્રા કરવા લાયક છે, તેથી ચાણસ્મા પણ તીર્થરૂપ ગણાય છે, તેની યાત્રાને પણ લાભ લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org