________________
પ્લેટનું ગુજરાતી ભાષાન્તર સસ્તા અને અનુકૂળ સાધન તરીકે કરાયેલે ઉપગ બરાબર લાગે છે. અત્યારે હયાત છે તે પાછળના (નવા) મંદિરમાં જ એકમાત્ર શિલાલેખ મળે, છે. તે સં. ૧૮૬૮ (સન ૧૮૧૧-૧૨)ને છે, જેમાં એ મંદિર બનાવવા માટે રૂ. ૫,૦૦૦ના દાનને ઉલ્લેખ છે.
મુજપુર પણ રાધનપુર રાજ્યમાંનું એક ગામ હતું, જે વાધેલથી નૈઋત્ય ખૂણામાં છ માઈલ અને પાટણથી નૈસ્ડત્ય ખૂણામાં ૨૪ માઈલ ઉપર છે. એ ગામના છેડે એક જામા મસ્જિદ છે. જે જૈન અને હિંદુ મંદિરોના સામાનમાંથી બનાવેલી છે. અને જેના થાંભલાઓ ઉપરથી મૂર્તિઓ ખોદી નાખવામાં આવી છે. ત્યાંથી મધ્ય મહેરાબ ઉપર પર્શિયન ભાષામાં એક શિલાલેખ બદેલા છે.
(બજેસ અને કઝીન્સ, આર્કિટેકચરલ એન્ટિકિવટીઝ ઍફ નર્થ ગુજરાત, ૯૩-૯૫)
પ્લેટ નં ૧૪ શંખેશ્વરને ઈજા શાંતિદાસને આપ્યા સંબંધીનું અગાઉ આપેલ ફરમાન મુજબનું જ, રાજકુમાર દારા શુકેહના સહી-સિક્કાવાળું શાહજહાંનું ફરમાન. તા. ૨૭, રબીઉલઅવલ, ૩૧મી જુલુસ, હિ. સ. ૧૦૬૮ (ડિસેંબર ૨૩, સન ૧૬૫૭). - અત્યંત કરુણાળુ અને દયાળુ પરમેશ્વરના નામે–
(તુગરા) ૧. અબુલ મુજફફર શીહાબૂ-ઉદ્-દીન મુહમ્મદ સાહીબ કુશન-ઈસાની શાહજહાં બાદશાહ-ઈ-ગઝીનું ફરમાન.
૨. શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકેહનું ગૌરવાન્વિત નિશાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org