________________
ROO
શંખેશ્વર મહાતીર્થ
આગેવાનેની સાક્ષીમાં આ દાનપત્રને લેખ લખાયે હેય તેમ જણાય છે. પણ આ લેખ શી બાબત માટે છે તે ચક્કસ રીતે આ લેખ પરથી જાણી શકાયું નથી. કદાચ આ મંદિરને કંઈ ખેતર વગેરે જમીને રાયે ભેટ કરી હોય તેને અથવા તે આ તીર્થધામ અને કારખાનાની જકાત ઘણું વર્ષોથી માફ છે તે બાબતને અથવા ચિત્રી પૂનમના મેળા ઉપર વેપારીઓ ગમે તેટલે માલ લાવે તેની જકાત ઘણું વર્ષોથી માફ છે તે બાબતને આ લેખ હોય. ગમે તે બાબત હોય, પણ આ સરઈને લેખ કંઈક માફ કર્યા એટલે કે દાનપત્રને છે એમાં શક નથી. | (૬૭) ની પહેલી ભાર્યા મઘા, બીજી ભાય લતા તેમને પુત્ર હરજી (આ લેખને પ્રારંભને ડોક ભાગ નષ્ટ થયું છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org