________________
શમેશ્વર મહાતી
આ ત્રણે લેખો જુદા જુદા સવાના છે. તેમાંના એ લેખોમાં તે ઊંટવાળિયા' ખેતરના ઉલ્લેખ કરેલેા છે. ત્રીજા લેખના ઘણાખરા અક્ષરા ઘસાઈ જવાથી વાંચી શકાયા નથી, તેથી તે લેખ ઊંટવાળિયા' ખેતર માટે છે કે બીજા માટે તે નક્કી થઈ શકયું નથી. ‘ઊંટવાળિયા’ ખેતરના, ભાઈ એમાં ભાગ વહેંચાયા હશે, અને પછી જુદા જુદા ભાઈ આએ તપાતાના ભાગની જમીન જુદા જુદા સંવતમાં ગૌચર માટે છૂટી મૂકી હશે, એમ જણાય છે. તે ત્રણે લેખોના ભાવાથ નીચે પ્રમાણે છેઃ
૧૯૯
(૬૩) શેઠ શ્રીગણેશચંદ શાંતિદાસ, ઝાલા શ્રીઅમરાજી, આલા શ્રીરામદાસજી, પટેલ સજષ્ણુ, અસેરામ, પૂજા, વહેલ કરશન વગેરેની સાક્ષીથી, ગામ શ ખેશ્વરના પટેલ સિંધવ જોધા દેવલેાક પહાંચ્યા, તેનું આ ઊટવાળિયું' ખેતર, ગામના સમસ્ત લેાકેાએ મળીને, રાજ્યને તેની કિંમત આપીને, સ’. ૧૭૭૨ના માઘ સુદિ ૨ને બુધવારે શખેશ્વજીને અણુ કરીને ગૌચર માટે છૂટું મૂકયુ છે. તેને જે લેાપે તે હિંદુને ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે.
(૬૪) સ’. ૧૭૫૫ના કારતક સુદ્ધિ ને દિવસે, પટેલ સિંધવ અભેરામ વરખાનું આ ‘ઊંટવાળિયું' ખેતર, ગામના સમસ્ત લાકોએ મળીને દેરાસરજીમાં અર્પણ કરીને ગેાચર માટે છૂટું મૂકયુ છે. ગામના લેાકેાએ મતુ કરીને ગાચર મૂકયુ છે તેને બરાબર પાળે, આને જે લેાપે તે હિંદુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org