________________
૧૮૦
શખેશ્વર મહાતી
જિન્નુગી ધર્મ કાર્યાં પાછળ વીતાવી છે અને અત્યારે પણ દરેક ધર્મ કાર્યોંમાં તન, મન અને ધનથી સેવા કરી રહેલ છે, જે અનુમાનીય છે.
પ્રાથમિક આરોગ્યકેન્દ્ર
સરકાર તરફથી અહીં માટી હૉસ્પિટલ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં રાધનપુરના શેઠ શ્રી સકશ્ર્ચંદ મેાતીલાલ તરફથી રૂા. ૧૧,૦૦૦ (રૂપિયા અગિયાર હજાર) તથા શેઠ જીવણુદાસ ગેડીદાસની પેઢી તરફથી રૂા. ૫,૦૦૦ (રૂપિયા પાંચ હજાર) આપવામાં આવેલ છે. હૅસ્પિટલ બંધાવવા પાછળ પચાસરના શેઠ અમૃતલાલ ખુશાલચંદની પેઢીના શેઠ શ્રી લહેરચંદ અમૃતલાલ, આનરરી મેજિસ્ટ્રેટ (સમી તાલુકા) પેાતાના ટાઈમના વારવાર ભેગ આપી અને હૅાસ્પિટલ જલદી તૈયાર કરાવવામાં પેાતાની પેઢી (તૈયાર રૂના વહેપારી)– ના કામમાં ધ્યાન ન આપતાં તન, મન અને ધનથી જે સેવા આપી છે તે એક યાદગાર અને અનુકરણીય બની હેશે. તેઓશ્રીની પેઢી તરફથી આજે પણ લે।કસેવાનાં ઘણાં જ મૂક કાર્યો થઈ રહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org