________________
મેળા
*$17
બહુ જ ઓછા પ્રમાણમાં આવી શકે. મહુમાં બહુ શ ખેશ્વરજીથી સાત-આઠ ગાઉ સુધીનાં ગામે આદરિયાણા, ઝિંઝૂવાડા, પંચાસર, મુજપુર, હારીજ, સમી, દસાડા વગેરેમાં ચામાસુ રહેલ હાય એ જ આવી શકે. પરંતુ આ મેળામાં દર વર્ષે રાધનપુરના સંઘ આવવા ઉપરાંત ગામેગામથી યાત્રાળુએ સારી સખ્યામાં આવે છે.
૧૪૯
(૩) પાષ દશમી (માગશર વદિ ૧૦)ને દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક હાવાથી તે દિવસે અહી અઠ્ઠમનું ઘણું જ મહત્ત્વ છે. અત્રે તે દિવસે મેળો ભરાય છે. સાધુ સાધ્વીઓનાં ઠાણાં લગભગ ૧૦૦ થી ૧૫૦ હોય છે. આ વખતે લગભગ અઠ્ઠમ ૪૦૦ થી ૫૦૦ની સખ્યામાં થાય છે. પાષ દશમી પર અઠ્ઠમ કરનાર દરેકને અત્તરવારણાં તથા પારણાં પેઢી તરફની કાવાય છે.
પોષ દશમી (માગશર વજ્ર ૧૦)ની નેાકારશી છેલ્લાં એ વર્ષોંથી રાધનપુરવાળા એક સદ્ગૃહસ્થ શ્રી. હરગેાવનદાસ જીવાભાઈ હસ્તક થાય છે.
આસા વદ તેરસ, ચૌદશ અને અમાસના રાજ પશુ લગભગ ૧૫૦ અર્જુમ થાય છે.
આ ત્રણે મેળાના દિવસેામાં શ્રી શત્રુંજય પટદર્શન, રથયાત્રાના વરઘેાડા, મેાટી પૂજાએ, આંગી, ભાવના, રાત્રિજાગરણ અને સધવાત્સલ્ય વગેરે ધાર્મિક કાર્ય, અધારણ અને સગવડ પ્રમાણે થાય છે. યાત્રાળુઓ તેમાં ભાગ લઈ પાતાના તે દિવસે ધર્મક્રિયામાં આનંદપૂર્વક પસાર કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org