________________
મેળા ૧૩ મેળા
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના અંગે અહીં કાયમ ખાતે દર વર્ષે ત્રણ મોટા મેળા ભરાય છેઃ (૧) ચૈત્રી પૂનમને, (૨) કારતકી પૂનમને અને (૩) પિષદશમી-માગશર વદિ ૧૦ને.
(૨) ઉપર્યુક્ત ત્રણે મેળામાં ચૈત્રી પૂનમને મેળે સૌથી જબરદસ્ત ભરાય છે. આ મેળા ઉપર રાધનપુર અને પાટણથી સંઘે આવે છે, તે ઉપાંત ગામેગામથી યાત્રાળુઓ આવે છે. આ મેળાપ્રસંગે મુનિરાજે અને સાધ્વીજીઓ પણ સારા પ્રમાણમાં આવે છે. આ મેળે સાર્વજનિક હાઈ જૈને ઉપરાંત અઢારે વર્ણના મનુષ્ય આ મેળામાં માલ વેચવા અને ખરીદવા માટે આવે છે. તેઓ બધા પ્રેમ અને ભક્તિથી શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરીને યથાશક્તિ ભેટ ચડાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org