________________
૧૩૫
પિશાળાએ
પણ પાડી નાખીને તે જગ્યાએ નીચે ત્રણ ઓરડા તથા ઉપર બે ઓરડા અને અગાસીયુક્ત સુંદર પાકું મકાન કારખાના તરફથી વિ. સં. ૧૯૭માં બંધાવી લેવામાં આવ્યું છે.
જમણવારનો જે વંડ હતું, તેમાં વચ્ચે બહુ વિશાળ એક રાખીને તેની ચારે બાજુ ધર્મશાળા તરીકે ઓરડીઓની લાઈને વિ. સં. ૧૯૮૭-૮૮માં અને ત્યાર પછીનાં વર્ષોમાં બંધાવી લીધેલ છે. આ નવી ધર્મશાળામાં યાત્રાળુઓને ઊતરવાની સગવડ સારી છે. ધર્મશાળા દેરાસરથી જ દૂર હોવાથી આશાતનાને સંભવ પણ નથી. તેમાં એક વિશાળ હોઈ અને તેમાં વચ્ચે વૃક્ષે હેવા સાથે તેમાં પાણીનું બેરિંગ મુકાવેલ હોવાથી યાત્રાળુઓને સારી રીતે આરામ અને શાંતિ મળે તેવી આ ધર્મશાળા થઈ છે.
આ દેરાસરને મુખ્ય દરવાજો અને તેની સામેની (પૂર્વ દિશા તરફની) ધર્મશાળાની વચ્ચે પહેલાં જાહેર રસ્તે-રાજમાર્ગ હતે. પંચાસવાળાની ધર્મશાળાની પછવાડેની શેરીમાંથી, નગારખાનાની નીચેની ખડકીવાળા સ્થાને થઈને દેરાસરના મુખ્ય દરવાજા પાસે થઈને બજારમાં જવાને રસ્તે હતે.
તે વખતે આ દેશસરના કંપાઉંડને મુખ્ય –મેટો –ઉગમણે દરવાજે, જે બજારના રસ્તા ઉપર છે તે, નહોતેએ બજારમાં જવાને રસ્તે હતે.
પછી તે જગ્યા રાજ્ય પાસેથી વેચાતી ખરીદી
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org