________________
અતિશખ્યા આ વિશેષ હકીકત દેરી નં. ૧૪ મૂ ના. શ્રી પાર્શ્વનાથ ભ. નું. જિનબિંબ ૧ , , , ૧૫ (ગભારા)માં મૂ ના. છ વગેરે ) ૩ , | મૂળનાયકનું લાંછન સાવ ઘસાઈ ગયું છે, તકતીમાં. શ્રી શાંતિનાથજી લખેલ છે. દેરી નં. ૧૬ , , છ શ્રી ...વગેરે , ૩ ,
મૂળનાયકજીનું લાછન સાવ ઘસાઈ ગયું છે, તકતીમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી લખેલ છે, પરંતુ શ્રી ધર્મનાથજી તે મૂળનાયકજીથી ડાબી બાજુમાં છે. દેરી નં. ૧૭માં મૂ. ના. શ્રી શાંતિનાથ ભ. ની જિનમૂર્તિ ૧ છે. , , ૧૮ , , છે , વગેરે, ૩,
મૂળનાયકની ડાબી બાજુની મૂર્તિ પરિકરસહ + મૂર્તિ અને પરિકર એક જ પાષાણમાં બનેલ છે. દેરી નં. ૧માં મૂ. ૧.શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે, , , ૨૦ , , શ્રી નેમિનાથ , નું , ૧ , , , ૨૧ , , , , , , ૧ - , , ૨૨ , શ્રી કષભદેવ + + + ૧ ,
દેરી નં. ૨૩માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પીળા આરસની મૂર્તિ ૧ છે.
દેરી નં. ૨૪માં મૂ ના શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ ૧ છે.
દેરી નં. ર૫માં મૂ. ના. શ્રી નેમિનાથ પ્રભુ વગેરેની શ્યામ. આરસની જિનમૂર્તિએ ૩ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org