________________
અજય દેવે.
ધરણેન્દ્ર થયેલ હોવાથી, પદ્માવતી દેવી શ્રી પાર્શ્વપ્રભુના તીથની રક્ષા કરનારી શાસનદેવી હેવાથી તેમ જ પિતાથી પૂર્વનાં ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીએ જ શ્રી પાર્વપ્રભુની જે મૂર્તિ પિતાના જિનાલયમાંથી શ્રીકૃષ્ણ વાસુદેવને આપેલી એ જ મૂર્તિ અહીં બિરાજમાન હવાથી, અને શ્રી વર્ધમાનસૂરિજી આ જ તીર્થના ધ્યાનથી વ્યંતરદેવ થયા છે તેથી એ બધાં આ તીર્થની સેવાભક્તિ વધારે કરે તે બનવા છે.
શ્રી જિનહર્ષ ગણીએ વિ. સં. ૧૪૯૭માં સંસ્કૃત ભાષામાં “વસ્તુપાલચરિત્ર” રવ્યું છે. તેમાં લખ્યું છે કે,
વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ, સંવિજ્ઞપાક્ષિક (સંવેગી) શિરોમણિ, ચાન્નિપાત્ર શ્રી વર્ધમાનસૂરિજીને ઉપદેશ સાંભળીને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શ્રી શખેશ્વર તીર્થને સંઘ કાવ્યો હતો, અને શ્રી શંખેશ્વર પાન પ્રભુના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું.
ત્યાર બાદ કાળક્રમે શ્રી વીર પ્રભુના શાસનને ઉદ્યોત કરનાર મહામાત્ય વસ્તુપાલ સ્વર્ગવાસી થવાથી, જૈનશાસનના સ્તંભ સ્વરૂપ મહાપુરુષને અભાવ થયેલે જોઈ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજને વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે નિરંતર “આચાર્મ્સ વર્ધમાન તપ” શરૂ કર્યું.
સંઘે પારણું કરવા માટે ઘણે આગ્રહ કસ્વા છતાં
રિ
મહારાજને અભાવ માથી, જૈન
થવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org