________________
ચમત્કાર
અને દઢતાની પ્રસન્ન થઈને નાગરાજ ધરણેન્દ્રે તે પેટીનાં કમાડ અથવા તેા દેરાસરના દરવાજાનાં કમાડ ઉઘાડી નાખ્યાં, સૌ સંઘે આનંદપૂર્વક દશન-યાત્રા-સેવા-પૂજા કરી.
આ ચમત્કારથી ઢાકારા શખેશ્વરજી ઉપર શ્રદ્ધાવાળા થયા. તેમ જ ગામના તથા દેશના લેાકોમાં તીના મહિમા ધ્યેા, અને તેઓ પણ આ તીર્થની પ્રેમપૂર્વક ભક્તિ
કરવા લાગ્યાં.
એક બીજી હકીકત આ રીતે પણ છે કે કવિ ઉદ્ભયરત્નજી સોંઘ સાથે શ ખેશ્વરજી પહેાંચ્યા. તે વખતે શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરના કબજામાં હતી. તે મૂર્તિને પેટીમાં રાખતા અને યાત્રાળુઓને એક સાનામહેાર લઈને દર્શન કરાવતા.
ce..
'
આ વાત સાચી પણ હાય. ઉક્ત સ્તવનની રચના જોતાં આ વાતની છાયા તેમાં હોય એવા પ્રતિભાસ થાય છે. સસ્તંભવ છે કે ગામમાં જૂના મંદિરનું જે ખ'ડિયર છે તેના નાશ મેગલ બાદશાહ ઔર’ગઝેબની ક્રૂજે સ ૧૭૬૦ની આસપાસમાં કર્યાં હોય. તે વખતે આ મૂર્તિને જમીનમાં ભડારી કે ભેાંયરામાં સતાડી દીધી હાય તા તે સંભવિત છે. પણ કવિવર ઉ. શ્રી ઉદયરત્નજીના ચમહાર થયા પછી અહીંના ઢાકારાએ પ્રસન્ન થઈને આ મૂર્તિ શ્રી સંઘને સોંપી દીધી ત્યાર પછી ઘેાડા સમયમાં જ અત્યારે વિદ્યમાન છે તે નવું મંદિર બંધાવવાનું કામ. ચાલુ થઈ ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org