________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૩
શ્રેણિકે રાજ્ય લેવા ખૂબ આગ્રહ કર્યો, પણ અભયકુમાર પોતાના વિચારમાં મક્કમ રહ્યા એટલે શ્રેણિકે રાજી થઈ રજા આપી.
૩૨
બુદ્ધિના ભંડાર અભયકુમાર સાધુ બની પવિત્ર જીવન ગાળવા લાગ્યા. સંયમ અને તપથી પોતાની શુદ્ધિ કરવા લાગ્યા. કેટલોક સમય આવું જીવન ગાળી તેમણે પોતાનું આયુષ્ય પૂરું કર્યું.
લોકો આજે પણ એ અભયકુમારને ઘણા માનપૂર્વક યાદ કરે છે !
બુદ્ધિ હજો તો અભયકુમારની. આ તો નાના દાખલા છે; પણ મોટપણે તમે વાંચશો, એટલે વિશેષ ખબર પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org