________________
ત્રિી શ્રેયાંસનાથ પ્રભુનું ચૈત્યવંદન)
શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ચૈત્યવંદના અશ્રુત કલ્પ થકી ચવ્યા, શ્રી શ્રેયાંસ જિણંદ. જેઠ અંધારી દિવસ છદ્દે, કરત બહુ આનંદ. ફાગણ વદિ બારશે જન્મ, દીક્ષા તન તેરસ, કેવલી મહા અમાવસી, દેશને ચંદનરસ. વદિ શ્રાવણ ત્રીજે લડ્યા એ, શિવસુખ અખય અનંત. સકલ સમીહિતિ પૂરણો, નય કહે એ ભગવંત ૧.
સ્તવન શ્રી શ્રેયાંસ જિનેસડું, સેવકની હો કરજો સંભાળ તો, રખે વિસારી મૂકતા હો, મોટા હો જગે દીન દયાળ તો.....૧. મુજ સરીખા છે તાહરે, સેવકની હો બહુ કોડાકોડ તો, પણ સુનજરે નિરખિયો, કિમ દીજે હો પ્રભુ તેહને છોડતો.....૨. મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમથી હો જાણું નિરધાર તો, તો તું નિપટ નિરાગીઓ, હું રાગી હો એ વચન વિચાર તો...૩. વળી હાનુ મન માહરું, હું તો રાખું હો તુમને માંહિ તો, હું રાગી પ્રભુ તાહરો, એકાંગી હો ગ્રહીયે પ્રભુ બાંહિ તો...૪. નિગુણો નવિ ઉવેખીયે, પોતાવટ હો ઈમ ન હોય સ્વામિ તો, જ્ઞાનવિમલ પ્રભુ શું કરો, વિણ અંતર હો સેવક એક તાન તો..........
થોય સવિ જિન અવતંસ, જામ ઈમ્બાગ વંશ, વિજિત મદન - કંસ, શુદ્ધ ચારિત્ર હંસ, કૃત ભય વિધ્વંસ, તીર્થનાથ શ્રેયાંસ, વૃષભ કકુદ અંશ, તે નમું પુણ્ય અંશ.
૨૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org