SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ (73) 672)61) 673683621)62)61)6367)63767663)&2)6606)66663)))) - પ. પૂ. ગુરુના આશીર્વચન AUM Subject : To Proclaim the eminence of efforts taken by Dr. Bhanuben J. Satra Last year when the book “SAMMATAM” was published as the essay for achieving the Ph.D. degree, it was apparently a great pleasure for me since it was a part of my fortune also to have helped for such auspicious work. This time it is the pleasure to appreciate the efforts taken by Dr. Bhanuben Satra since she has been continuously studying poet Rushabhdas's compositions. Today it's an example for us that she has finished her other two 'RAAS' with the heroic taste of a royal family during Mahaveer's existence and she is consequently publishing this book. lagain proclaim her eminent efforts and the love for Jain literature. God bless her for such further efforts. May your love long last in form of such efforts. 26th July, 2011 AUM Matunga (W) Muni Adarsh (Shree Limbdi Ajaramar Sampraday) પ. પૂ. ગુરુણીના આશીર્વાદ Best of Luck – Keep it up. જો તમે ઈચ્છતા હો કે મૃત્યુ પછી તમારું વિસ્મરણ ન થાય તો બેમાંથી એક કાર્ય જરૂર છે . કરજો કાં તો વાંચવાલાયક કશું લખી કાઢો અથવા તો લખવા લાયક કશું કરો.” જૈન સાહિત્યમાં ભાવિના ભગવાન સ્વરૂપ જેનું સ્થાન છે તેવા મહારાજા શ્રેણિક તથા જે બુદ્ધિનિધાન એવા મહામંત્રી અભયકુમારનું રોચક જીવન-કવનનું વાંચવા લાયક આલેખન આ ગ્રંથમાં થયું છે. સાહિત્યરસિકો! આ ગ્રંથ વાંચ્યા બાદ મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા છું મેળવી સતુનો પુરુષાર્થ કરજો. ગંગોત્રીથી ગંગાસાગરની યાત્રા તો શબ(મડદું) પણ કરી શકે છે પણ ભુજાઓનું બળ તો હું ગંગાસાગરથી ગંગોત્રીની યાત્રા કરાવી શકે છે. ભાનુબેન તમારી લેખનકળા અગાધ સમુદ્રના શું તળિત રહેલા રત્નને બહાર કાઢવા અવિરત ચાલુ રહે... ભવાંતરમાં સમ્યગુજ્ઞાનના માધ્યમથી છે હું કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને રહે એજ અંતરભીના આશીર્વાદ!!! વલસાડ. ૩૦-૦૭-૨૦૧૧ સંપ્રદાયના વડેરા પૂ. સૂર્ય-વિજય ગુરુણીના સુશિષ્યા સાધ્વી ઝરણાકુમારીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy