SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ : : : : : : : : : : : : : : : : : : : : : ::::::::::::::::::::::::::::::::::::: મેગલ મેલ વાગઈ ઈ વાઈ મહાભાગ : મહાભાગ્યશાળી મહિમા : પ્રતાપ, યશ મહિયલ : પૃથ્વી ભૂમિ મહુઅરિ : વાંસળી મહિષ : પાડો માડી : જબરદસ્ત માતરું : પેશાબ માન : પરિમાણ મામ : ગૌરવ, મોટાઈ, ટેક માલ : ઘાસ : હાથી : મૂકવું મૃગલા : હરણો : ને, માટે રમણી : સ્ત્રી રંજ : ખેદ, દિલગીરી રંડાપણું : વૈધવ્ય : સ્વર્ગની અપ્સરા રાગ : ભક્તિ, આનંદ રાયકા : રબારી ૨ાવત : રાજપૂત : ગરીબ, સાલસ રેખ : લેશમાત્ર રેવણી : દુર્દશા લખીયાં : ચીતર્યા લટી : વેશ્યા લડથડીયું : ગોથું ખાવું : બનાવ્યું લહીએ : મેળવે લહેર લાગ : ઔચિત્ય લાગસો : અનુરાગપૂર્વક વખાણ : પ્રશંસા વડ : મોટું, પ્રાચીન : વણજ : વ્યાપાર વણસાડતી ઃ વિનાશ કરવો વનચર : આદિવાસી વયણ : વચન વરણ : એક જાતની વનસ્પતિ, વર્ણ વરાંસઈ : ભ્રાંતિમાં પડવું, ભૂલ કરવી :: વરાંસલ : વ્યાકુળતા :: વસિહર : વિષધર વંચતિ : છેતરતી થત ઃ વિત્ત, ધન વઉ : વાયુ, પવન : વાગવાથી વાટું : બોઘરણા જેવું વાસણ વાઢિ : કપાઈ : બીજા દિવસે વાયસે : વાય છે વામઅંગ : ડાબો અંગ વાહણ : વાહન વાહરા ': મદદ માટે વાહ્યો : છેતરાયેલો : વક્ર, ઊંધો :: વિવલ : વિહ્વળ, આતુર : વિહાણ : વહાણું, સવાર, વિમાન વિમાસો : ઉંડો વિચાર, ચિંતન વિષયાંધ : કામાતુર વીસન : વ્યસન વેઢિ. : લડાયક, લડાઈ, યુદ્ધ વેદસીધાંત : વેદ શાસ્ત્રના સિદ્ધાંતો : વિદગ્ધ, ચતુર વેલા : વેળા, સમય શત : સો શામિણિ : શ્રાવિકા : પવિત્રતા - શ્રક : પોપટ, સુકદેવ રંભા વાંકો રાંક લણી વેધક : મૂચ્છ શૌચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy