SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ ખેઆર : ખરાબ, બેકાર ખેટક : ખેડનાર, હાંકનાર : ખડગ, તલવાર ખેમિં : કુશળતાપૂર્વક ખેહિ : ધૂળની ડમરીઓ ખોડાઈ : લંગડી ચાલતી ખોડિ : ક્ષતી, ખામી, ખોડ ગઉ : ગયો ગજ્જવિ : મેઘગર્જના અને વિદ્યુતના ચમકારા ગણેશો : તેતરો ગદીયાણો : ચપટી, એકમાપ ગયંદ .: ગજ, ગજેન્દ્ર ગયંવર ': મોટો હાથી ગરાધ : ગ્રાહક ગહન : ઊંડી ગાજતો : ખ્યાતિ, પ્રખ્યાતિ, નામના વધવી ગાજી : ગંજીપો ગાઢિ : ખૂબ જોરથી ગાહ : છંદ ગિરધવ : ગધેડો, નીચ, કાયર ગિરમાલો : ગરમાળો ગુણ : સમુહ ગુણિકા : ગણિકા, રાજનર્તકી ગુપ્તિ : લાકડાના પોલાણમાં છુપાડી શકાય તેવું શસ્ત્ર ': એક પ્રકારનું શસ્ત્ર ગુલ : ગોળ ગુંજા : ચણોઠી ગેહ : ઘર ગોપાલ : ગોવાળિયો ગોરડી : ગૌરી, સુંદર સ્ત્રી ગોરસ : દૂધ, દહીં વગેરે પ્રસ્ત : ગૃહસ્થપણું ઘટઈ : શક્ય, સંભવ : ઘરસંસાર ઘાલઈ : નાંખે ઘોદા : ડફણાં, ઠોસાં ચચ્ચરઈ : ચોડવું, લેપ કરવો ચમક્કી : આશ્ચર્ય, નવાઈ ચપલનયની : ચંચળ ચાંખોવાળી ચરચરતો : લેપ કરતો ચંપક : ચંપક પુષ્પ ચંપા : ચંપકવર્તી ચાતુક : ચાતક પક્ષી ચારિ : ચારો ચાલઈ : ચલિત થાય ચાસ : ચાસ પક્ષી ચાંપ્યો : દબાવ્યો ચીર : ઉત્તમ રેશમી વસ્ત્ર ચૂબેહ : ચૂભવું, ભોંકાવવું ચેરા : દાસ ચોહટઈ : ચાર રસ્તા મળે તે સ્થળ ચૌટાં : બજાર છાનું : ગુપ્ત છાહ્યા : છાયા, છાંયડો છુરી : છરી, કટારી છેકો : છેડો, અંત છેઢઈ : અંત, છેવટ છેહ : દગો છેહડો : અંત, છેડો છો છો : યુક્તિ : કેજો જગતહ : જગત જલઘર : વાદળ જલોં : પાણી ત : પ્રાણી જંપઈ : જપવું, બોલવું, કહેવું : જાઈ : જૂઈ ગુરજ જઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy