SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ પરિશિષ્ટ - ૫ શ્રી શ્રેણિક રાસમાં આવતા કઠિન શબ્દોની યાદી. શ્રેણિક રાસમાં આવતા કઠીન શબ્દોની યાદી અકલાણો : અકરાંતિયો બની અગર : સુગંધી લાકડું અછતાં : મિથ્યા, અસત્ અઠાલો : નિરર્થક, નકામું અતીત : અતિથિ, ભિક્ષુક, સાધુ-સંન્યાસી અધમ : નઠારાં અધિકાર : અસ્તિત્વ અનાથ : વિધુર અનકાપુત્ર : અર્ણિક પુત્ર (દેવદત્ત વણિકની અર્ણિકા નામની પત્નીનો પુત્ર) અનેરઈ : જુદા જુદા અબલા : સ્ત્રી અબાહિ : ખૂબ, અબાધ અમર : દેવ અરહ : લીલાપૂર્વક અવગુણ : દોષ, દુર્ગુણ, દુર્ભાગ્ય અવછરા : અપ્સરા, દેવી અવદાત : વૃત્તાંત, કથા અવલો : ઊંધા પગલાં ભરવાં અસઈ : અસહ્ય, ઉગ્ર અહી આપો : ઉહાપોહ, ચિંતન અળખામણું : અણમાનીતું અંતિઃ અંદરમાં, છેવટે અંબાર : ઢગલો આકરું ? ન છૂટે તેવું, દૃઢ આકલો : વ્યાકુળ, અસ્વસ્થ આખડી : નિયમ, સોગંદ, વ્રત આગર : સમૂહ આછી. : પાતળી આણંદો : આનંદ કરે, આનંદ આપે આપણઈ : પોતાને આફણીઈ : આપોઆપ, પોતાની રીતે આભરણ : આભૂષણ, ઘરેણું આલ : વ્યર્થ, નકામું આલઈ : નિષ્ફળ :: આલતો : આલાપ આલોચ ઃ મનન, ચિંતન, વાર્તાલાપ આવકાર્યો ઃ આદરમાન આપવું આસણિ : આસન, બેઠક આસીસ : દુવા, આશીર્વાદ આંદોલ : સ્નાન આંજણ : છળકપટ, છેતરપીંડી, આંખમાં અંજન આંજવું. : શેરડી ઈસ : ઈશ્વર, ભગવાન ઉચાટ : અધિરાઈ, ચિંતા ઉડવ : પર્ણશાળા ઉડવલા : ઝૂંપડાઓ, પર્ણશાળાઓ ઉત્પત્યો ઃ ઉત્પત્તિ, જન્મ ઉદ્યમ : ઉદ્યોગ ધંધા, મહેનત ઉન્મેલતાં : ઉખેડવું ઉપમાન : અપમાન ઉલખિયું : ઓળખ્યો ઉલસઈઃ વિસ્તીર્ણ થવું : અશાંત, ઓલવાઈ જવું ઉવેખ : ઉપેક્ષા, અનાદર, અવગણવું ઉસરઈ : પાછા હટયા :: ઉસરવું : પાછા ફરવું ઉંસીકલ : ઋણમુક્ત : એલીલ : એળિયો : એકમણ : ૪૦ કિલો ઉલાય :: : :::::::: : : : : : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy