SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ ક્રમ સુભદ્રા મોક્ષ મોક્ષ ܪ ܪ ܪ ܇ ܇ ܡܼܲ ܗܵ શ્રી દેવી મેરા દેવી મોક્ષ નરક પરિશિષ્ટ - ૧ ૧ર ચક્રવર્તી ચક્રવર્તી પિતા માતા સ્ત્રી રત્ન ગતિ ભરત ઋષભદેવ સુમંગલા સગર સુમિત્રવિજય યશવતી ભદ્રા મોક્ષ મઘવા સમુદ્રવિજય ભદ્રા સુનંદા મોક્ષ સનકુમાર અશ્વસેન સહદેવી જયા શાંતિનાથ વિશ્વસેન અચિરાદેવી વિજ્યા મોક્ષ કુંથુનાથ સુરસેન કૃષ્ણશ્રી મોક્ષ અરનાથ સુદર્શન સુર્યશ્રી મોક્ષ સુભૂમ કાર્તવીર્ય તારા પદ્મશ્રી નરક મહાપા પવોત્તર જ્વાલા વસુંધરા મોક્ષ હરિણ મહાહરિ મોક્ષ વિજયરાજા વપ્રા લક્ષ્મીમતી બ્રહ્મદત્ત ચુલ્લિની કુરુમતી નોંધ : શ્રી સમવાયાંગ સૂત્ર-પૃ. ૩૬૬, બાર ચક્રવર્તીની ગતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ. ૧૮ અનુસાર છે. • મતાંતરે સનકુમાર અને અન્ય એક ચક્રવર્તીદેવલોકમાં ગયા છે એવું પણ વિવેચન જોવા મળે છે. ચક્રવર્તી વિશે વિશેષ માહિતીઃ ચક્રવર્તી સમ્રાટોની ઋદ્ધિઓમાં ચૌદ રત્ન વિશેષ મહત્ત્વ રાખે છે. ૧) ચક્રરત્નઃ સેનાની આગળ આકાશમાં ચાલે છે અને છ ખંડ સાધવા માટે રસ્તો બતાવે છે. ૨) છત્ર રત્ન ઃ સેનાની ઉપર ૧૨ યોજન લાંબા અને ૯ યોજન પહોળા છત્રના રૂપમાં પરિણત થાય છે. તે શીત, તાપ તથા વાયુના ઉપસર્ગથી સેનાનું રક્ષણ કરે છે. ૩) દંડર ઃ વિષમ સ્થાનને સમ બનાવી સડક જેવો રસ્તો બનાવે છે. તેનાથી વૈતાઢય પર્વતની બંને ગુફાઓનાં દ્વાર ખૂલે છે. ૪) ખગ રત્નઃ આ રન ૫૦ અંગુલ લાંબું, ૧૦ અંગુલ પહોળું અને અડધો અંગુલ મોટું હોય છે. તે તીક્ષ્ણ ધારદાર હોય છે. હજારો કોસ દૂર સ્થિત શત્રુનું સિર તે ક્ષણવારમાં કાપી નાખે છે. (આ ચારે રત્ન ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે.). ૫) મણિરન : ચાર અંગુલ લાંબું, બે અંગુલ પહોળું હોય છે. તેને ઉંચા સ્થાન પર રાખવાથી તે બે યોજન સુધી ચંદ્રમાના પ્રકાશ સમાન તેજ આપે છે. જો તેને હાથીના મસ્તક ઉપર રાખવામાં આવે તો અસવારને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. ૬) કાંગની રત્ન ઃ છ દિશાઓમાં (તરફથી) ચાર ચાર અંગુલ લાંબું-પહોળું, એરણ સમાન હોય છે. એનાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy