________________
૪૭૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
ચોપડવામાં આવ્યું, જેથી તેનો છેડો જડે નહીં. પછી તેને છેડો શોધવા કહ્યું.
... ૭૭૮ દડાને ઉણ જળમાં નાખતાં તેના ઉપરનું મીણ ઓગળી ગયું. કાર્મિકી બુદ્ધિનું દૃષ્ટાંત સાંભળો.એક માણસે પોતાના મિત્ર પાસેથી થાપણ મૂકેલા પોતાના ચાર રત્નો કઢાવ્યાં.
.. ૭૭૯ ત્પાતિકી આદિ ચારે બુદ્ધિના સ્વામી મહામંત્રી અભયકુમાર હતા. તેમણે આમ્રવૃક્ષ પરના આંબાના ફળ લઈ જનાર ચોરનાર ચોરને પકડયો. તે કથાનો વિસ્તાર સાંભળો. ...૭૮૦ ઢાળઃ ૨૭ આમ્રફળ ચોરનારો પકડાયો – મદનસેનાની કથા
મુગરીઆનો નગરી એ દેશી. નગરી રાજગૃહીમાહ રહે, અંત્યજ એક તેણઈ કરિ રે; તસ ઘરિ ઘરણી હુઈ ગરભાણી, ડોહલો ઉપનો નારિ રે.
... ૭૮૧ નગરી રાજગૃહીમાહ રહઈ... આંચલી અંબ અકાલિં ખાવા તણી, હુઈ નારિ ઈછાય રે; અંત્યજ ઉઠીઅ સંચરયો, શ્રેણીક વાડીઈ જઠારે.
૭૮૨ ન. ભણી વીદ્યા જ આકર્ષણી, દિને તિ દિસણ અંબરે; આણી આપતો નારિને, અંબ સુંદર લુંબરે.
... ૭૮૩ ૧૦ વાત રખવાલ જાણો વલી, કીધો રાયકોસોર રે; બુધિસાગર સુત તેડીઉં, કાઢો અંબનો ચોર રે.
.. ૭૮૪ ૧૦ રયણી શમઈ નર નીકલ્યો, આવ્યો નગરસેં બાર રે; બેંસતો તાપણે તાપવા, મલ્યા પુરુષ તેણે ઠાર રે.
... ૭૮૫૧૦ અભયકુમાર કથા કહે, ભલું મદનવે ગાંમ રે; હિરણ દત્ત મંત્રી તિહાં ભલો, મદનસેન ધૂઅ નામ રે.
... ૭૮૬ ૧૦ એક દીન સોય વનમાં ગઈ, મલ્યો બ્રહ્મદત્ત ત્યાંહિ રે; બલ કરી ભોગતે ઈછતો, બોલી નારિ નમાંહિ રે..
••• ૭૮૭ ૧૦ સીલને સત મુઝ છે ઘણો, કુઆરીઅ છું નારી રે; ભરતાર પાસે મુઝ તો જવું, આવીશત્રુઝ કનિ ધારીરે.
... ૭૮૮૧૦ વચન કાજિતસ મુંકતો, પરણી સાસરાઈ જાત રે; કતને વાત માડી કહી, થઈ આગચા નાથ રે.
.. ૭૮૯ ૧૦ વાર્ટિ જાતા મલ્યો વ્યંતરો, મલ્યા ચોર તસ નારી રે; સોય સમઝાવીઅ આવતી, બ્રહ્મદરનિંબારીરે.
... ૭૯૦ ૧૦
(૧) ત્રિ.શ.પુ.ચ. પર્વ – ૧૦, સર્ગ - ૭, પૃ. ૨૧૩, ૨૧૪. (૨) એજ., પૃ. ૨૨૪ થી ૨૨૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org