________________
४३४
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
... પ૩૭
પ૩૮
... પ૩૯
... ૫૪૦
૫૪૧
... ૫૪૨
... ૫૪૩
ઉદયતેયોર્ણિ થાય, તુમે સ્વામી ઝાલો ગજરાય; મહુઅરને નાદિ જિમ અહી, વેણા નાદે ગજ ઝાલો સહી. તવ ઉદયન બોલઈ સુણિ રાય, એકલાં ગજ ઝાલ્યો નવિ જાય; વાસવદતા પુઠે થાય, કરું ઝાલવા તણો ઉપાય. હવિ અગન્યાનૃપની જસે, ભદ્રવત ચઢીયાતસે; વાસવદત્તા ઉદયન રાય, નદી મેલગતીરંઈ તે જાય. જોતાં ગજ દીઠો તેણઈ ઠારિ, વીણા વજાવંઈ નરને નારિ; આકરણો ગજ આવ્યો સહી, સેવક પરંઈ રહ્યો ઊભો થઈ. ઉદયન વેણાસ્યું તિહાં ગાય, ગજ સાંભલતો પૂઠે જાય; ગજ સાલાંઈ આણ્યો જસંઈ, માહાંત વસંતક બોલ્યા તસે. અનલગિરિએ વસંતક જોય, સદાલગિં વસિતાહરેં સોય; ઉદયન નઈ કહેતું મુઝ ધણી, નૈસેવા કરવી તુમ તણી. સુણિ રાય મનહરખ્યો ઘણો, બોલ્યું વચન પાલે આપણો કરી ઝાલી ગજ બાંધ્યો ત્યાંહિ, આલાણથંભ અછે વલી જ્યાંહિ. બેલ પ્રાક્રમ નર જોઈનરી, નવિ તિહાં કુમર વખાણ્યો ફરી; તવ ઉદયન મન ઝાંખો થાય, કીધો ગુણ નવિ જાણે રાય. પૂત્રી સીખવિરાજા તણી, રોસન રાજ્યો ઝાલ્યા ભણી; ગજ અણીને બાંણે બારિ, નૃપનવિહરખ્યો તેણે હારિ. કીધાં મુખ સાહમાં સાંમલો, હવે કિસ્યું હું હરખું મિલ; માહરી કલા પ્રસંસી નહી, અભયકુમાર વખાણ્યો અહી. ગજ ઝાલ્યો મિં પુઠિ લાગિ, અભયકુમારને કહઈ વર માગિ; શ્રેણિક સુત બોલ્યો તેણિંઠારિ, રાખો રાજા વર ભંડારિ. ઉદયન આપ વિચાર્જઈ તેહ, રાંઈ રસ ધરવો મનિ જેહ; ભદ્રવતીઈ ચઢીઆદોય, રાખે રોસ ત્યાં માને સોય. બિહુમાં દીઠો સજલ પ્રેમ, નર નારીમાં હોઈ જેમ; કાણી કોઢી કુડ જે કર્યો, તે સઘલોં પાણીમાં ધસ્યો. ધીર પણ આણી ચીંતવે, એણઈ રાઈ નવિ રહેવોં હવે; નીજ ઘર જાવા ઉદયન રાય, સાજઈ પહાણ બાંધઈ તેણી ઠાય. રક્ષક નર કરહે છે તિહાં અતી, ઉદયન જઈ ન સકેં તે વતી; ચિંતાતુર મુખહુઉં જસે, વાસવદત્તા પૂછે તરો.
•.. ૫૪૪
... ૫૪૫
• ૫૪૬
•• ૫૪૭
.. ૫૪૮
...૫૪૯
... ૫૫૦
૫૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org