________________
४०६
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
... ૩૬૭
••• ૩૬૮
.. ૩૬૯
••• ૩૭૦
૩૭૧
• ૩૭૨
... ૩૭૩
જે સ્ત્રીરત્ન અછઈ અમ ભાગિ, તે કિમ આવસે તાહરેં ભાગિ; એતા દિવસ ઘરિ રાખી જેહ, સબલ વરાંશ્યો રાજા તેહ હવે મોકલે નિજ ધરિ નારિ, કે આવોં છું ઈ ઠારિ; ચઢતાં નહીં રહે તાહરી લાજ, નારી કોય નીગમશો રાજ સૂણી વચન નઈ ચાલ્યો દૂત, આવ્યો ઉછલતો યમદૂત; સતાનીકને કહઈ સુણિ વાત, મૃગાવતી માંગઈ અમ નાથ સુણિ રાય ફટિ ફટિ દૂત, તુઝ રાજા દી ફરે; પરનારીની ઈછા કરે, રાવણની પરિ મરમેં સરઈ ધીગ ધીગ દૂત તણો અવતાર, એણે કામિં જે જાય ગમાર; હડસેલ્યોને પાછો વલ્યો, સુણી ગાલિ મનમાં કલકલ્યો અવંતીસ નઈ ભાખઈ દૂત, મુઝ અધમ તું દાસી પૂત; ચંદપ્રદ્યોતને ઝાંખો થાય, તડફડતો યમ વાગઈ ઘાય ચઉદ રાય લઈને ચઢયો, કોસંબી વીટીને પડયો; મૃગાવતી ચિંતવતી આપ, હોસઈ યુધ મુઝ મસ્તકેં પાપ સતાનીકની નગરીમાં હિં, ઉલકાપાત હોઈ બહુ તાંહિ; ભોમી કંપ મુનીમત જ હોય, ચિંતાતુર નૃપ થાઈ સોય વૈરી સબલો જાણી કરી, સતાનીક મનિ ચિંતાધારી; આરતિમાંહિ પડયો તવ રાય, અતીસાર રાજાને થાય મરણ શમિં જાણી ભરતાર, નારીદેવ રાવઈ પુર બાર; નરને કહે મન રાખો ઠામ, કોઈ ન આવઈ તુમ પુર ગામ ઉદયન ઉઠ્યો તવ સુત સૂર, કેલેં એકલોં વેરી પૂર; સબલ પ્રતાપી નર સાસીક, તમ્યો નાથ મ આણો બીક ધર્મ ધ્યાન હઈયામાં ધરો, વઈર ભાવ સહુઢ્યું પરીહરો; આરાધન કીજે નર સાર, ભાખું તેહના દસ પ્રકાર અતીચાર આલોચો કરો, વરત બાર ફેરી ઉચરો; સકલ જીવ મ્યું ખામો આપ. વોસરાવો અઢારઈ પાપ ચ્ચાર શરણ મનમાંહિ ધરો, પાપ તણોં નદેવોં કરો; અનમોદી સુકૃતના ઠામ, સુધ ભાવ હી રાખો તામ અણસણ સરણ કરો નવકાર, આરાધના(અ) દશે પ્રકાર; શ્રાવક શ્રુધ આરાધના કરેં, બારમઈ દેવલોકિં અવતરઈ
.. ૩૭૪
... ૩૭૫
... ૩૭૬
... ૩૭૮
... ૩૭૯
... ૩૮૦
... ૩૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org