________________
૨૩૭
ચંડપ્રદ્યોતન લાજીઉં રે, ઝાલી આપ્યો તે રાય રે.
... ૧૨૮૬ વી. ઘુઅ ચેડા પરણાવતો રે, વિષમ ડોહલો પૂરયો ત્યાંહિં રે; મેઘ તણી છટા આણતો રે, ગજ સુકુમાલ કરયો અહિં રે. . ૧૨૮૭ વી. હાર ગયો તિ વાલીઉં રે, પૂરી કઈવના આસ રે; મેતારય સમઝાવીઉં રે, કીધિ બુદ્ધિ પ્રકાસ રે.
... ૧૨૮૮ વી. કુમરી પરણાવી રાયકા તણી રે, રહીઉં આંબાનો ચોર રે; બુધિ સાગર સુત કાં ગયો રે, સમર્ જિમ મેઘ મોર રે. ... ૧૨૮૯ વી. જેણી રોહણીઉં ઝાલીઉં રે, ટાલી મુનિવર નંદ્યાય રે; રૂપ ખરો જેણિ સાહીઉ રે, રત્ન કાઢયાં કરી જાય રે. . ૧૨૯૦ વી. રાજ કસિ૬ સુત તુઝ વિના રે, પ્રાણ વિન જિમ દેહ રે; લોચન વિના નર નવિ ભજઈ રે, તિમ સુત વિણ ઘર એહ રે. .... ૧ર૯૧ વી. હું અણ સમઝિઉં બોલીઉં રે, નો લહણ્યો જિમ નારિ રે; પશ્યાતાપ કરઈ પછઈ રે, નૃપ દુખ હઈડા મઝારિ રે. ... ૧ર૯૨ વી. શ્રેણિક શોકાતર થયો રે, જાણઈ સુનંદા નારિ રે; પુત્ર ગયો મુઝ અણ કહઈ રે, હુઈ મૂર્છા તેણઈ ઠારિ રે. ... ૧ર૯૩ વી. શીતલ નીરિ ગ્રુધ વાલતાં રે, કહઈ નર હું સંસારિ રે; એણઈ અંતિ નેહ ઝંડીઉં રે, હું ન મુકું સુવિચાર રે. ... ૧ર૯૪ વી. સંયમ લીઈ સુનંદા વાલી રે, અભયકુમારની માય રે; ચીવર કુંડલ દઈ પુતનિં રે, હલ વિહલ કહઈવાય રે. અભયકુમાર તપ બહુ તપઈ રે, અનુતર વિમાનિ જાય રે; એક અવતાર ધરિ અતિ ભલો રે, સીધિગતિ તેહની થાય રે. .. ૧૨૯૬ વી. શ્રેણિક કરઈ ચિંતા રાજની રે, કુણની દેર્યું ભાર રે; અભયકુમાર યોગિ રાયનિ રે, તેણેિ લીધો સંયમ ભાર રે. ... ૧૨૯૭ વી. બીજા કુંવર સવિ આકરા રે, કોય ન માનઈ લાજ રે; તેણઈ કારણિ કોણીનિ વલી રે, આલું પ્રથવી રાજ રે. શ્રેણિક રાય અચ્છું ચિંતવે રે, તેડયો હલ-વિહલ રે; સેચનક ગજ તેહનિ અપીઉં રે, તેહિં હવો બલ ભલ રે. સુતનિ રાજ્ય દેવા તણો રે, કરતો રાય વિચાર રે; 20ષભ કહઈ નર સાંભલો રે, કોણીનો અધિકાર.
... ૧૩૦૦ વી. અર્થ - મહારાજા શ્રેણિક અભયકુમારની રાહ જોતા બેઠા રહ્યા. (જ્યારે) અભયકુમાર ન આવ્યા. ત્યારે
.. ૧૨૯૫ વી.
• ૧૨૯૮ વી.
.. ૧૨૯૯ વી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org