________________
૧૩૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
૬૮૨
••૬૮૪
૬૮૫
પુણ્યઈ પદમની લહઈ નારય, રમઝમ કરતી ઉભી બારી; કરતી મુખ મનોહારી, હો રાત્ર
...૬૭૯ મુખિ મીઠીનિ દરીસણી ગોરી, ચિલણા મન લઈ નરનું ચોરી; નેહ ચકવા ચકોરી, હો રાત્ર
..૬૮૦ હવું ચિલણાનિ આધાનો, ભંડો દોહલો મેલું ધ્યાનો; ગયો દોહનો વાનો, હો રા.
...૬૮૧ એક દિન શ્રેણિક દષ્ટિ થાય,હૂબલ દેહ ચાલી ન સકાય; ચિંતાતુર હુઉ રાય, હો રા. દાસી પિં પૂછાવિહું રાજ, કાં દુબેલડી નારી આજ; કહ્યું કરેલું કાજ, હો રા.
૬૮૩ પૂછઈ દાસી પ્રેમિં ત્યાંહિ, અતી દુબલાં ચિલણા દે કાંય; ડોહલો કવન મનમાંહિ, હો. રાત્રે કહઈ ચિલણા ડોહલો જ અસારે, “રગત મંશ ભખું ભરતાર' ઉપનો શ કુમારો, હો રાત્ર સુણી વાતનિ દાસી વલતી, શ્રેણિક આગલિ વાત કરતી; તાહર્ અંશ ઈઝંતી, હો રાત્રે તવ ચિંતા નૃપ હુઈ અપારો, વેગિં તેડયો અભયકુમારો; ભાખ્યો સહુ અધિકારો રે, હો રાત્ર
...૬૮૭ કુમર કહઈ મ કરો ચિંતાય, એહ ઉપાય કરું હું રાય; ઉઠિયું તેાઈ ઠાય, હો રા ચિલણાનિ પાસિં બેસારી, સેવક એક પાલી લઈ સારી; કાપઈ મંશ ભખઈ નારી, હો રાત્ર કપટિ શ્રેણિક કરઈ પોકરો, વેદન ખમી ન જાય અપારો;
પુરયો ડોહલો અપારો, હો રાત્ર અર્થ :- રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમની આજ્ઞા અનુસાર મહામંત્રી અભયકુમાર રાજ્યનું કાર્ય કરતા હતા. તેમના રાજ્યમાં સર્વત્ર શાંતિ હતી. કોઇને દંડ કે કરવેરો ભરવો પડતો નહતો.
...૬૭૬ મહારાજા શ્રેણિક વર્ગલોકના ઈન્દ્ર મહારાજાની જેમ કુશળતાપૂર્વક રાજ્ય કરતા હતા. મહારાજા શ્રેણિકને ચેલણા રાણી પ્રત્યે પ્રગાઢ અનુરાગ હતો. (તેમને પટરાણી બનાવી હતી.) દોગંદક દેવોની જેમ સુખો ભોગવતાં સમય પસાર કરવા લાગ્યાં.
•..૬૭૭
•
૬૮૬
••• ૬૮૮
••• ૬૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org