________________
૧૧૪
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
• ૫૭૪
• ૫૭૫
પ૭૬
૫૭૭
••. ૫૭૮
• ૫૭૯
૫૮૦
એ દુર્જય નવિ જીત્યો જાય, પેઢાલ ચુકો તેણઈ ઠાય; કીધું જાણવી સાથિં પાપ, લાગો ગર્ભ તણો સંતાપ વડી સાધવી જાણી જસિં, તામ સુજેષ્ઠા પુછી તસઈ; તું સુગુણીનિ તું સાધવી, ગર્ભ તણી પ્રાપતિ કહાં હવી હું નવિ જાણું ગુરુણી આપ, મન વચનિ નવિ લાગું પાપ; કાયાઈ કિમ કીજઈ પાત, જ્ઞાનવંત એ જાણઈ વાત આવ્યા એહવઈ જિનવર રાય, વડી સાધવી વંદન જાય; પુછઈ પ્રેમિં મનની વાત, ગર્ભ સાધવી નઈ કિમ થાત કહઈ જિનવર અજિઆનિ ફરી, ચેડા સાતઈ દીકરી; સીલવંતી નિ એ સુકુમાલ, ભમર થઈ વિલસઈ પેઢાલ સુણી વચનનિ કરયો વિચાર, શ્રાવક ઘરિ રાખી તેણી વાર; પૂરે માસે જનમ્યો પૂત, રૂપ કાંતિ કલા અદભૂત સતકી વિદ્યાધર તસ નામ, મિથ્યાત્વનું તે ટાઈલ ઠામ; વાંદી વીરનિં બોલ્યો ત્યાંહિ, મિથ્યા બોલું સાયરમાંહિ વીર કહઈ તુઝથી ચાલસઈ, મિથ્યાધર્મ જગમાં દિપસઈ; સુણી વચન હુઉ દલગીર, જુઠું કાંઈ ન બોલઈ વીર જઈ ચિંતાતુર ઉઠયો જસિં, પેઢાલ વિદ્યા આપઈ તસિં; અનેક વિદ્યા બીજી રહી, રોહિણી પરદત્તા તે રહી રોહિણી પરદત્તા સાતેહ, વેગિ વિદ્યા આવી તેહ; કહઈ મુઝ રહેવા કોહો ઠામ, શતકી સિર દેખાડઈ ઠામ વિદ્યા મસ્તકિ રહેતિ જસિં, ત્રિલોચન તે થાય તસિં; ત્રિલોચન હોય તસ નામ, કરઈ વિદ્યાધર વિરૂઆં કામ પ્રથમિં મારયો પોતઈ તાત, એહિં કિધી અન્યાયની વાત; કીધું સાધવી સાથિં પાપ, એમ જાણીનિ મારયો બાય દીઠિ નારિ ન મુંકઈ પ્રાંહિ, જઈ પઈસઈ નૃપ મંદિરમાંહિ; વલી અંતેવર ઘરમાં જાય, કરઈ ભોગ સ્ત્રીસ્યું તેણિ ઠાય વેશ ગમન કરતો તે સહી, નારિ વિના તે ન સકઈ રહી; રૂપવંત નઈ ઘરિ સંચરિ, દપ્તિ ભોગ ગજઈ તેહ સ્યુ કરાઈ ઢાંકીઉં ન રહઈ છાનું પાપ, ખાધું લસણ ગંદાય આપ; જાણી વાત રાજાઈ જસિં, કરઈ ઉપાય મારેવા તસઈ
•
૧૮૧
૧૮૨
•.. ૫૮૩
••• ૫૮૪
•.. ૫૮૫
• ૫૮૬
•• ૫૮૭
•.. ૫૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org