________________
(૪૭) હે અનંત ગુણમૂર્તિ ! જે રસ મને પદગલિક
વામાં આવ્યું તે રસ તારી ભક્તિમાં, ધર્મદાતા
ગુરૂની ભકિતમાં, જ્ઞાન ધ્યાનમાં ન આવે તેને
મિચ્છામિ દુક્કડું (૪૮) હે નિહિ ! મેં આ જન્મમાં–ગતજન્મમાં જે
બીજાઓને ધર્મશ્રદ્ધાથી, દેવ ગુરૂ ઉપરની શ્રદ્ધાથી, વ્રતથી, નિયમથી, ચારિત્રથી, જિનવચન પરની શ્રદ્ધાથી
ભષ્ટ કર્યા તેને મિચ્છામિ દુક્કડ (૪) હે નિર્મમ ! મેં સંયમ લઈને ઉત્સર્ગના સ્થાને
અપવાદ, અપવાદના સ્થાને ઉત્સગ અને અપવાદ સેન્ચે તે પણ પુષ્ટ આલંબન વગર. અજયણાથી
તેને મિચ્છામિ દુક્કડું (૫૦) હે સર્વજ્ઞ પ્રત્યે ! મેં દીક્ષા જીવનમાં તારા વચના
નુસાર મન વચન કાયાની પ્રવૃત્તિઓ ન રાખો, આગમાનુસારી જીવન ન . છાચારી જીવન
જ તેને મિચ્છામિ દુક્કડં. (૫૧) હે સર્વદશ ! યતિ ધર્મને સ્વીકાર કરીને પણ
મેં ક્ષમાદિ દશ પ્રકારને યતિધર્મ સમ્યમ્ આરાધે
નહિં તેને મિચ્છામિ દુકકડું (ર) હે વીતરાગ ! સંયમ જીવનકવીકારવા છતાં મારી
પાંચ ઈન્દ્રિયે, મન અને કષાય ઉપર સંયમ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org