SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ અશ્રવણીયનું શ્રવણ, અપ્રશ ંસીયની પ્રશ ંસા, અપડૅ નીયનું પઠન, અભક્ષ્યનું ભક્ષણ, અપેયનુ પાન,, અગમ્યનું ગમન, અકતવ્યનુ` કરણ, અસ્મરણીયનુ સ્મરણ વગેરે કર્યું. તેના મિચ્છામિ દુક્કડ', (૪૨) હે અનંતગુણુ નિધાન ! વિધિમાર્ગનું પ્રતિપાદન ન કર્યું, અવિધિના નિષેધ ન કર્યાં, વિધિને રાગપક્ષપાત ન કર્યાં, વિધિમામાં ખીજાઓને જોડવા પ્રયત્ન ન કર્યાં, વિધિપૂર્વક ક્રિયા કરનારાએની અનુમાઇનાપ્રશ ંસા ન કરી અને મેં અવિધિથી અનાદરથી શુન્ય ચિત્તે ક્રિયાઓ કરી તેના મિચ્છામિ દુક્કડં. (૪૩) હે અનંત ગુણસાગર ! મેં તને જેની તેની સાથે સરખાવ્યા-તુલના કરી તેના મિચ્છામિ દુક્કડ'. (૪૪) હૈ સમતાના સાગર ! મેં સયમ લઈ સમતાની સાધના ન કરી, મમતાના માહ ન છેાડચા તેના મિચ્છામિ દુક્કડં. (૪૫) હું ક્ષમામૂર્તિ ! હું સયમ લઈને ક્ષમાશ્રમણ કહેવરાવવા છતાં ક્ષમામૂર્તિ ન બન્યા તેના મિચ્છામિ દુક્કડ'. (૪૬) હૈ સાક્ષાત્ તપેામૂર્તિ ! હું દૌક્ષા લઈને પણ તપ રૂપી ભગવાનની સેવા કરવાને બદલે વારંવાર ખાવા.. પીવામાં પાવરધા બન્યા તેના મિચ્છામિ દુક્કડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005452
Book TitleMumukshu ane Micchami Dukkadam
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy