SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પાડ્યુરાઈઝડ દૂધ શરીર માટે નુકશાનકારક છે. ! પીળા રંગને બદલે મેટોનિલ યલોનો ઉપયોગ સેવ, ગાંઠીયા, જલેબી જેવા ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે. ગોળમાં પણ આ મેટાનિલ યલો વાપરવામાં આવે છે. મેટાનિલ ચલોથી કેન્સર થઈ શકે છે. કેરી, સજન, પપૈયા, કેળાં વગેરેનું વધુ ઉત્પાદન માટે તેમજ જલદી પકવવા માટે ખતરનાક રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. ળો તેમજ શાકભાજી (લીલા-વટાણા) વગેરે વધુ પડતાં ચળકાટવાળા દેખાય તે માટે પણ કેમિકલ્સ વાપરવામાં આવે છે. જે સ્વાથ્ય માટે ખતરનાક છે. બ્રિટનના ૮૦ ટકા લોકો ટીનપેક આહારનું સેવન કરે છે જેના કારણે બે લાખથી વધુ લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. ન્યુ સ્ટેટમેન્ટસ” નામના બ્રિટિશ સાપ્તાહિકના તારણ મુજબ ખાંડ,મીઠા તેમજ ચરબીયુક્ત પદાર્થોના અતિશય સેવનથી કબજિયાત થાય છે. પેટના રોગો વધે છે. વધુ પડતાં તીખાં-તળેલા પદાર્થોનું સેવન કરવાથી અલ્સર થાય છે. અલ્સર મટાડવા “સિમેટિઝોન” લેવામાં આવે છે. આનાથી પૌરૂષત્વ ઘટે છે. (તીખાં-તળેલા પદાર્થોથી એસીડીટી થાય છે) ઈંગ્લેન્ડના સુપ્રસિધ્ધ ડૉ.સર રિચાર્ડ ડૉલ કહે છે કે તમારે કેન્સર, હૃદયરોગ, હાઈપરટેન્શન, ડાયાબીટીશ, અલ્સર તેમજ કિડનીના પેટના રોગો વગેરેથી બચવું હોય (૪૦) * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005451
Book TitleAaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri
PublisherRajendrasuri
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy