________________
iss
::
નમે તે ગમે . વંદન ચંદન કરતાં શીતળ છે. ચંદન કપાળને ઠંડું કરશે,
વંદન હૃદયને ઠંડું કરશે. પ્રભુ-પિતા પણ આ રીતે પ્રસન્ન થાય છે. નમવું એટલે નિમકહલાલ થવું.
નમવું એટલે નગ્ન થવું નમવું એટલે નીતિમય થવું. સંસ્કાર હશે તેને નમસ્કાર ગમશે.
ભણેલે દીકરો સંપત્તિ, હાર, શાલ, મેવા—મીઠાઈ લાવી બાપને ધરશે, તેથી બાપનું હૃદય નહિ ઠરે–પણ પિતા તરફ આદર રાખશે,
ત કરશે, તે પિતાનું હૃદય કરશે.
**
*
*
* *
*
Jan Education international
eer
Presse Only
www.jainelibrary.org