SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ N:: : ઇક, ...:: : -1 . . શિક્ષક છે : or 1. RAJ ભક્તિ પ્રભુ કહે છે, હું માત્ર અમરને જ સુલભ નથી, હું માત્ર જ્ઞાનીને જ સુલભ નથી, હું માત્ર ભક્તને જ સુલભ નથી, હું માત્ર નૃત્યકારને જ સુલભ નથી, પણ હું રંકને પણ સુલભ છું, ને ફકીરને પણ સુલભ છું. –કારણ કે ભક્તિની સંપત્તિ મેં સહુને આપી છે; અને એથી હું ખરીદાઈ શકું છું. ભક્તિ મારો શૃંગાર છે. ભક્તિ મારે અલંકાર છે. ભક્તિ મારું સદાવ્રત છે. ભક્તિ મારી સખાવત છે. ભક્તિ મારી અનામત છે. : : hહAJ SSC = Jain Education International For personal & Private Use Only www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy