________________
1:
ક, ss
હૃદય ને સુવર્ણ માત્ર સંપત્તિ રાવણ સરજશે. માત્ર દેલત દાનવ સરજશે. ફક્ત સ્નેહ રામ સરજશે.
સુવણે કલહ છે.
હૃદયે સુલેહ છે. રાવણ કલહને વર્યો, કુલ તારાજ કર્યું. રામ સુલેહને વર્યા, વિશ્વને રાજી કર્યું.. - રાવણ પાસે સેનું ભર્યું હતું, પણ હૃદય સૂનું હતું. રામ પાસે સેનું ભર્યું હતું, પણ હૃદય ભીનું હતું.
MIT Education international
For Persenal & Tveitedse Only
www.jainelibrary.org