SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર . ઇશ.' * , s ઈશ્વરને જન્મ માનવ તે ઈશ્વર-સ્વરૂપ સુ-દર્શનનું દર્પણ છે. માનવ ઈશ્વરને વિશ્રામ સૂ૦ ઘાટ છે. માનવમાં માનવતા મહેકતી રહે માટે ઈશ્વર જન્મ લે છે. ઈશ્વરના અંતરમાં વિષાદ જાગે છે ત્યારે અવતાર ધરે છે. ઈશ્વર પડે તે પિયૂષ લાધે. મહાપુરુષે વિપન્ન ન થાય તે, જગત સંપન્ન ન થાય. છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy