________________
બિન
જિક
ht
પણ અતિચાર તછ જિનજીવ્રત પાળું રે, તારક નામ સાચું રે જે મુને તારશે; નામ ધરાવો નિર્ધામક જો નાથ રે, ભદધિ પાર રે તો ઉતારશો. શીતળ૦ ૫ [ આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે: પડિલેહણ ને પ્રમાર્જન કર્યા વગરનાં શયા, સંસ્થા, ધંડિલ-શૌચ ભૂમિ, ને માત્રાની–લઘુશંકાની ભૂમિ વાપરવાં તથા પારણા વખતનાં ખાન-પાનને અગાઉથી વિચાર કરે. આ પાંચ અતિચાર તજી વ્રત પાળવા ચાહું છું. હે ભગવન ! આપનું બિરુદ તારક છે. મને તારશો, તે એ સાચું ઠરશે. આપ નિર્યામક-કપ્તાનનું નામ ધરાવો છે તે મને ભવસાગર પાર ઉતારે.] સુલાસાદિક નવ જણને શિવપદ દીધું રે, કમેં તે વેળા રે વસિયે વેગળે; શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે, આશાભેર આવ્યા રે સ્વામી એકલે. શીતળ, ૬ નવ જણને આપે શિવપદને કોલ આપેઃ સુલસા શ્રાવિકા, શ્રેણિક રાજા, અંબડ તાપસ, રેવતી શ્રાવિકા, વીર પ્રભુના કાકા સુપાર્શ્વ, શંખ શ્રાવક, આનંદ શ્રાવક, રાજા કુણિક ને રાજા ઉદાયન. આ બધાએ આપની હાજરીમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. એ વખતે મારાં અશુભ કર્મોના પરિબળથી હું આપનાથી દૂર રહી ગયો. પણ આ ભવમાં આપનું
sation International
For Personal & Private Use Only
www.jainelibrary.org
-
-
-