________________
T
જીવન-પુજા
નાટક દુનિયા દેખતે, વિ હાય અભાવેા; શ્રી શુભવીરને પૂજતાં ઘેર ઘેર વધાવે,
શ્રી જીવન - મણિ ટ્રસ્ટનાં એક પ્રેરક અને મારાં સહધર્મચારિણી અ. સૌ. લીલાવતીના અવસાન કાળે, મૃતાત્માના કલ્યાણનિમિત્તે, આજથી એક વર્ષ પહેલાં, કેટલાએક ધનિર્ણય લેવામાં આવ્યા હતા.
એ વખતે એકાએક અમારા દિલમાં તેને અતિપ્રિય એવું પૂજા—સાહિત્ય પ્રગટ કરવુંઅને તેટલું સરળ, રજક તે સુધડ રીતે રજૂ કરવું—તેવા નિર્ણય ઉદ્ભવેલા.
એ નિર્ણય અનુસાર સ્વČસ્થની પહેલી મૃત્યુતિથિએ ૫. શ્રી. વીરવિજયકૃત ‘બાર વ્રતની પૂજા' અ સાથે પ્રગટ કરીએ છીએ. બને તેટલાં ચિત્રા એમાં આપ્યાં છે, શકય તેટલું સુશાલન કર્યું છે. એમ કરતાં અમારા મનને પ્રભુની આંગી રચ્યા જેવા આનંદ આવ્યા છે. પણ અલ્પ સમય ને અતિ પ્રવૃત્તિ—એ આ જમાનાના સમાન્ય લક્ષણ પ્રમાણે અમે ધારણા પ્રમાણે કંઈ કરી શકયા નથી, તે માટે વાચકાની ક્ષમા ચાહીએ છીએ.
આ કા'માં આ ટ્રસ્ટના મારા સાથીમિત્ર શ્રી. જયભિખ્ખુએ દિલના ઉછરંગથી કામ કર્યું" છે; ઉપરાંત આ ભક્તિ–પૂજાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org