________________
હું પણ તે દિન કેઈ ગતિ રે, કૈવલી જબ જિનરાજ;
સાહિબ
શાસન દેખી તાહરું રે,
આવ્યા તુમ શિર લાજ. સાહિબ૦ પ [હે શ્રમણ ભગવાન! આપ કેવળી થઈ ને—જિનરાજ થઈ તે –વિચરતા હશેા, ત્યારે ન જાણે હું કઈ ગતિમાં હઈશ ! એ વખતે આપના લાભ લઈ શકયો નહિ, પણ આજે મનખાદેહ મળ્યા. છે, સુદેવ, સુગુરુ ને સુધવાળું તારું શાસન ભાળ્યું છે, ને તારા શરણે આવ્યા છું. હું પતિતાહારક દેવ! મારી લાજ રાખવી-મને તારવા-તે તારા હાથમાં છે. ]
એ વ્રતથી શિવસુખ લહ્યું કે,
જેમ મહાનંદ કુમાર; સાહિબ॰
શ્રી ‘શુભ વીર' જિનેશ્વરુ રે,
અમને પણ આધાર. સાહિબ૦ ૬ [આ વ્રતના અવલંબનથી પૂર્વકાળમાં જેમ મહાનંદ કુમાર મેાક્ષસુખ પામ્યા, તેમ હું જિનેશ્વર ભગવાન ! અમને પણ આપનું જ અવલંબન છે—અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ રાણું મમ ! ]
કાવ્ય
પૂર્વ મુજબ
મત્ર
ૐ હ્રીં શ્રીં
પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા !
Jain Education International
For Personal & Private Use Only
૪
www.jaineli