________________
અદત્તાદાનવિરમણવ્રત ધારણ કરીએ: અર્થાત્ મનને મેલ કાઢીને—ચિત્ત ચાખ્ખું કરીને–ચારી ન કરવાનેા નિયમ લઈ એ; એટલે કે મનમાં કઈ રાખીએ તે મુખમાંથી કાંઈ જુદુ ખેલીએ, એમ ન કરીએ, તેા વ્યવહારશુદ્ધિ થવાથી જરૂર ભવસાગર તરી જઈ એ. ]
સ્વામી અદ્યત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરીએ રે; ચિત્ત ચાખે ચારી નવિ કરીએ, વિ કરીએ તે। ભવજલ તરીએ રે. ચિત્ત૦ ૧
[અદત્ત-આદાન એટલે કાઈ એ પેાતાની ચીજ આપી ન હોય, અને એ આદાન કરવી એટલે ગ્રહણ કરવી. આવાં અદત્ત ચાર છે : જીવદત્ત, તીર્થ કરઅદત્ત, ગુરુઅદત્ત ને સ્વામીઅદત્ત. એમાં ગૃહસ્થને સ્વામી—અદત્તને ત્યાગ કરવાના હેાય છે. સ્વામી એટલે ધણી. વસ્તુના માલિકની રજા સિવાય કાઈ પણ ચીજ ન લેવી તે અદત્તાદાનવિરમણુ. આ અદત્તાદાનના અઢાર પ્રકાર છે ઃ ચાર સાથે મળી જવું, એને કુશળ પૂછ્યા, એની તર્જના કરવી, કીમતી વસ્તુ જોઇ રાખી લેવી, ચેારી જે અમા છે તેના માર્ગ બતાવવા, ચારને આશ્રય આપવે, ચારનાં પગેરાં ભૂંસી નાખવાં, ચાર પકડાય તેવાં ચિહ્નો–પુરાવાને નાશ કરવા, ચારને વિસામા આપવા, તેને વિનય કરવા, તેને બેસવા આસન આપવું, એને સંતાડવા, ખાવા આપવું, પીવા આપવું, વસ્ત્ર, અનાજ, ઉદક કે રજ્જુ આપવી વગેરે અઢાર પ્રકારો ચૌકની પ્રસૂતિના કહ્યા છે. ]
? Personal & Private Use Only
Jain Education International
www.