SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ == * : = == S ARALE માસે પણ બહુ કાજ જ્યણ પાછું રે, પગલે પગલે મહારાજ વ્રત અજુવાળું રે. આ૦ ૫ [ લૌકિક દેવ-ગુર આદિ મિથ્યાત્વવ્યાશી પ્રકારે છે, તે આપની આગળ વાણી સાંભળતાં દૂર થાય છે. ચાતુર્માસમાં અનેક કારણસર હિંસા થવાની સંભાવના હોવા છતાં હું પગલે પગલે જ્યણું પાછું, અને એ રીતે મારા સ્કૂલ પ્રાણાતિપાતવિરમણવ્રતને ઉજમાળ કરું.] એક શ્વાસમાંહે સે વાર સમરું તમને રે, ચંદનબાલા જવું સાર આપ અમને રે; માછી હરિબળ ફળદાય એ વ્રત પાળી રે, શુભ વીર' ચરણ સુપસાયનિત્યદિવાળી રે. આ૦ ૬ [એક શ્વાસમાં આપને હું સે સે વાર યાદ કરું છું, ને એટલું જ માગું છું કે ચંદનબાળાને જે જીવનસાર આયે, એ સાર અમને આપજે! હરિબળ માછીને આ વ્રત જેવું ફળદાયી નિવડયું, એવું અમને નિવડજો! શ્રી. “શુભવીર” પરમાત્માના ચરણકમળની સેવા કરનારા સેવકને ઘેર હમેશાં દિવાળી હોય છે. અહીં પણ કવિ “શુભવિર”ના ગ્લેષથી પિતાનું ને પિતાના ગુરુનું નામ સૂચવી દે છે.] કાવ્ય આગળ મુજબ અહીં બલવું. એવું પરમાત્માના અહી પણ છે. - . માં | પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. For Personal & Private I only Mairt Education International www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy